♥
બે હૃદય, જલ્દી ત્રણ થશે
❦ ♥ ❦
પરિવાર
⤙ ❦ ⤚
દાદા - દાદી
જ્યોત્સનાબેન કાંતિભાઈ ચૌધરી
✦
કાંતિભાઈ બળદેવભાઈ ચૌધરી
નાનીહાળ
રામજીભાઈ કેશવલાલ ચૌધરી (ભગત)
✦
મંજુલાબેન રામજીભાઈ ચૌધરી
⤙ ❦ ⤚
A&J
ચિ. અર્પણ
✦
પ્રેમથી ભરેલા હૃદય સાથે માતા-પિતા બનવા તૈયાર
એ.સૌ. જિમી
✦
નાનકડા મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં
⤙ ❦ ⤚
પ્રેમથી રાહ જોવાયેલ,
આનંદથી વધાવાયેલ
♥